________________
કરી. વૈશાખ વદ ૧૧ના દિવસે કુંભસ્થાપના અને ગૃહદિગપાળાદિનું પૂજન ઉક્ત શ્રાવક ભોગીલાલે કરાવ્યું.
વૈશાખ વદ ૧૨ના દિવસે પંન્યાસજી ગંભીરવિજયજીએ શાંતિસ્નાત્ર ભણાવ્યું.શ્રાવક યોગ્ય સર્વ ક્રિયા ભોગીલાલે કરાવી, શાંતિસ્નાત્ર સાંભળવાને માટે પુષ્કળ શ્રાવક-શ્રાવિકાઓ આવેલા હોવાથી મોટા વિશાળ દહેરાસરજીમાં પણ બિલકુલ માર્ગ ખાલી રહ્યો નહોતો. શ્રાવક વર્ગમાં તો ઉત્સાહ હોય જ પણ આ કાર્ય સર્વપ્રજાના હિતનું હોવાથી સર્વ લોકોના મનમાં પારાવાર ઉત્સાહ હતો.
શાંતિસ્નાત્રની સર્વ ક્રિયા બહુ જ શાંતિપૂર્વક કરવામાં આવી હતી. બાદ વદિ ૧૩ના દિવસે શાંતિસ્નાત્રના અને અતિ મંડળનાં અભિષેકના જળ વડે શહેર ફરતે શાંતિ જળધારા દેવા માટે મોટો વરઘોડો ચડાવવામાં આવ્યો હતો.આ વરઘોડાની શોભા અપૂર્વ હતી. નગારું, નિશાન, હાથી વિગેરે રાજ્ય રિસાયત અને રૂપાની પાલખી, રૂપાનો રથ, રૂપાના અષ્ટ મંગળ, ફરતો ઈન્દ્રધ્વજ વગેરે દેરાસરની સર્વ સામગ્રીથી વરઘોડો બહુ દીપી રહ્યો હતો.
મુનિમંડળ સાથે હતું. અનેક પ્રકારનાં વાજિંત્રો (અંગ્રેજી) બેન્ડ સિવાય એકત્ર કરેલા હોવાથી તેનો નાદ સૌના ચિત્તને પ્રસન્ન કરતો હતો.
અહન મંડળનો થાળ સાથે રાખેલો હતો, તેનું પૂજન યથક્તિ વિધિપૂર્વક પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી કરાવતા હતા; તેની આગળ ૧૨ પ્રકારના (ઢોલ, મૃદંગ,
G૯ અભિષેક
A.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org