________________
ધારાવાડીનું મહત્વ
જિજ્ઞાસા:
પ્રશ્ન :- ધર્મના પ્રભાવે ધારાવાડી દેવાથી નગર લોકની પ્રજાના ઈતિ-ઉપદ્રવ-મારી-મરકી-રોગ શોક દૂર થાય છે તેવું ઉદાહરણ આપના ખ્યાલમાં હોય તો આપશો. ગોધરાનું તો આપની પાસે સાંભળ્યું હતું પણ બીજું કાંઈ દષ્ટાંત સંભારણામાં હોય તો આપ બતાવવા કૃપા કરશો.
ઉત્તર:- સામાન્ય રીતે આવું વ્યક્તિગત ધોરણે અને સંવગત ધોરણે ઘણીવાર બનતું હોય છે. નોંધપાત્ર હોય છે.પણ તે બધું નોંધાતું નથી હોતું.
પન્નાસૂત્રની એક યાદગાર ગાથા છે. मंदणु भावा बध्धा तीव्वणु भावाउ कुणइ ता चेव ।
असुहाउ निरणुबंधाउ कुणइ तिव्वाउ मंदाउ ॥ (અર્થ:- શુભ પ્રવૃત્તિનો કર્મબંધ મંદરસ વાળો પડ્યો હોય તો તે તીવ્ર પ્રભાવવાળો બને છે. જે અશુભ કર્મનો બંધ પડ્યો હોય તો તે નિરનુંબંધ પડે છે, અને શુભકર્મનો બંધ મંદ રસવાળો હોય તો તે તીવ્ર રસવાળો થાય છે.)
* પાઠશાળા અંક ૬૫ માંથી અભિષેક: ૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org