________________
આ તરફ પણ ન્હાઈને ઉજળા થયેલાં વૃક્ષોના પાંદડાં પરથી અમૃત ટપકી રહ્યું હતું. પગથિયાંઓ પરથી પાણી સતત દદડી રહ્યું હતું. જતી વખતે જે કુંડો ખાલીખમ હતાં તે બધા છલકાઈ ગયા હતા. બધા જ કુંડમાંથી પાણી ઉભરાઈને પગથિયા પર થઈને વહી રહ્યું હતું. સર્વત્ર જળબંબાકાર જણાતું હતું.
Jal Education International2010/02 For Private & Personal Use Only
www.jainelibrary.org