________________
ઉપરના અદીઠ પોલાણમાંથી એક અનામી ઝરણું વહી આવતું જોયું. પછી તો આગળ હનુમાનધારાની નીચે ભૂખણદાસના કુંડમાં જોયું તો કુંડ છલકાઈ ગયેલો અને બધું પાણી તો પાસેના પગથિયા ઉપર થઈને નીચે દોડતું જતું હતું. ઝડપી ચાલીને છાલાકુંડ આવ્યા. આમ નીચે જોયું તો શેત્રુજીના જળ ચળકતાં હતાં.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org