________________
આહ્વાન કરવાનો દિવસ –માપાદરા પ્રથમ દિવસે
આ શુભ વિચારમાત્રથી પણ મને પુલકિત થઈ ઉડ્યું!
કાર્યસિદ્ધિના અણસાર દેખાયા!
તૈયારી માટે ૧૩/૧૪ દિવસ મળે તેમ હતા. મુંબઈ શ્રી રજનીભાઈ દેવડીને જણાવવા માટે આ.ક.પેઢીના મેનેજર શ્રી કાંતિભાઈને સૂચના આપી.
વળતો સંદેશો તરત અમને મળ્યો?
બધો જ સંપૂર્ણ લાભ મને આપવા કૃપા કરશો. અનિવાર્ય કારણોસર મારે પરદેશ જવું પડે તેમ છે. મારા મિત્ર ચંદુભાઈ ઘંટીવાળા આપની પાસે આવીને બધી કાર્યવાહીમાં જોડાઈ જશે. અને બન્યું પણ એમ જ. બીજે જ દિવસે બપોરના બાર વાગ્યા આસપાસ ચંદુભાઈ આવી પહોંચ્યા. મારી સાથેની એમની આ પહેલી મુલાકાત! પણ જંબૂવિજયજી મહારાજને પરિચય હતો. એમણે ચંદુભાઈને મને ભળાવ્યા અને કહ્યું:
જે જે સુચનો આપવા હોય, કામ આપવાના હોય તે બધા એમને ઉદારતાપૂર્વક આપો. લખાવો. બધું જ કરી, કરાવી આપશે.
ચંદુભાઈને તો ઈશારો જ પૂરતો હતો! કાર્યવાહી આગળ ધપાવવાની શુભ શરુઆત એ ક્ષણથી જ થઈ ગઈ.
સૌ પ્રથમ, અઢાર અઢાર અભિષેક માટેની ઔષધિઓ, દ્રવ્યો, જર-ઝવેરાત, પુષ્પો સામગ્રીની વિશદ
૧૩: અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org