________________
તથાબુદ્ધિ નહીં શુદ્ધ તુજ જેણિ વહિ),
કલી નામ માંહિં એક થિર થોભ રહિઈ, સહસ નામ માંહિ દમ્પ પણિ અપ્પ જાણું,
અનંતે ગુણે નામ અણતાં વખાણું ૧૦ અનેકાંત સંક્રાંત બહુ અર્થ શુદ્ધ,
જિકે શબ્દ તે તાહરાં નામ બુદ્ધ નિરાસી જપે જે તે સર્વ સાચું,
જપઈ જેહ આસાઈ તે સર્વ કાચું. ૧૧ ન કો મંત્ર નવિ તંત્ર નવિ યંત્ર મોટો,
જિમ્યો નામ તારો શમ-અમૃત લાટો; પ્રભો! નામ મુજ તુઝ અક્ષય નિધાન,
ધરું ચિત્ત સંસાર તારક પ્રધાન. ૧૨ અનામી તણા નામનો શ્યો વિશેષ
એ તો મધ્યમા વૈખરીનો ઉલ્લેખ મુનીરૂપ પયંતિ કાંઈ પ્રમાણઈ,
અકલ અલખ તું ઇમ હોઈ ધ્યાન ટાણે. ૧૩ અનવતારનો કઈ અવતાર ભાખે,
ઘટઈ તે નહીં દેવને કર્મ પાખે; તનું ગ્રહણ નહીં ભૂત આવેશ ન્યાય,
પ્રથમ યોગ છઈ કર્મ તત્મિશ્ર પ્રાયઈ. ૧૪ અછઈ શક્તિ તો જનની ઉદરઈ ન પઈસઈ, તનું ગ્રહણ વલી પર અદેખઈ ન બઈરાઈ,
૧. અાંત
સિદ્ધ-સહસનામવર્ણન છેદ
૩૩
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org