SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ તુરંગશંગસમ અર્થ જે એક યુક્તિ, કહઈ સહઈ તેહ અપ્રમાણ ઉક્તિ. ૧૫ યદા જિનવરે દોષ મિથ્યાત્વ ટાલ્યો, ગ્રહિ સાર સમ્યત્વ નિજ વાન વાલ્યો; તિહાંથી હુઆ તેહ અવતાર લેખ, જગતલોક ઉપગાર જગગુરુ ગવખઈ. ૧૬ અહો યોગ મહિમા જગન્નાથ કેરો, ટલે પંચ કલ્યાણકઈ જગ અંધેરો; તદા નારકી જીવ પણિ સુખ પાવઈ, ચરણ સેવવા ધસમસ્યા દેવ આવઈ. ૧૭ તજી ભોગ ૯ઈ યોગ ચારિત્ર પાલે ધરી ધ્યાન અધ્યાત્મ ઘનઘાતિ ટાઈ; લહ કેવલજ્ઞાન સુર કોડિ આવઈ, સમવસરણ મંડાઈ સવિ દોષ જાઈ. ૧૮ ઘટે દ્રવ્ય જગદીશ અવતાર એસો, કહો ભાવ જગદીશ અવતાર કેસો; રમઈ અંશ આરોપ ધરી ઓઘદૃષ્ટિ, લહઈ પૂર્ણ તે તત્વ જે પૂર્ણ દષ્ટિ. ૧૯ ત્રિકાલજ્ઞ અરિહંત જિન પારગામી, વિગતકર્મ પરમેષ્ટી ભગવંત સ્વામી; પ્રભુ બોધિદાભયદ આપ્ત સ્વયંભૂ, જયો દેવ તીર્થકરો તું જ શંભુ. ૨૦ ૩૪ ગૂર્જર સાહિત્યસંગ્રહ વશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy