SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મહા ધ્યાન લીનો સમુદ્ર અમુદ્ર, મહા શાંત અતિદાંત માનસ અરૂ. ૪ મહેંદ્રાદિકૃતસેવ દેવાધિદેવ, નમો તે અનાહત ચરણ નિત્યમેવ; નમો દર્શનાતીત દર્શન સમૂહ, ત્રયી-ગીત-વેદાંતકૃત અખિલ ઊહ. ૫ વચન મન અગોચર મહા વાક્ય વૃત્ત, કૃતાદ્ય સંવેદ્ય પદ સુપ્રવૃત્તેિ; સમાપત્તિ આપત્તિ સંપત્તિ ભેદઈ, સકલ પાપ સુગરિષ્ઠ તું દીઠ છેદઈ. ૬ ન તું દશ્ય દાત્ર ઈતિ વેદ વાદો, સમાપત્તિ તુજ દષ્ટિ સિદ્ધાંત વાદો; વિગૃતા વિના અનુભવઈ સકલ વાદી, લખઈ એક સિદ્ધાંતધર અપ્રમાદી. ૭ કુમારી દયિત ભોગસુખ જિમ ન જાણે, તથા ધ્યાન વિણ તુજ મુધા લોક તાણે; કરે કષ્ટ તુજ કારણઈ બહુત ખોઈ, સ્વયં તું પ્રકાશે ચિદાનંદ મોજઈ. ૮ રટે અટપટે ઝટપટિ વાદ વ્યાવે, ન ત્યાં તું રમઈ અનુભવી પાસ આવે; મહા નટ ન હઠ યોગ માંહિ તૂજ જાગઈ, વિચાર હોઈ સાંઈ આગઈ જુ આગઈ. ૯ ૧. લીલા. ૨. ચર ૩. તું જો ૪. જો ૩૨ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy