________________
સિદ્ધ સહસ્રનામવર્ણન છંદ
[ભુજંગ પ્રયાત વૃત્ત]
જગન્નાથ જગદીશ જગબંધુ નેતા,
ચિદાનંદ ચિતદ્વંદ ચિન્મરતિ ચંતા; મહા મોહ ભેદી, અમાઈ અર્વેદી,
તથાગત તથારૂપ ભવ-તરૂ-ઉચ્છંદી. ૧ નિરાતંક નિકલંક નિર્મલ અબંધો,
પ્રભો દીનબંધો કૃપાનીરસિંધો; સદાતન સદાશિવ સદા શુદ્ધ સ્વામી,
પુરાતન પુરુષ પુરુષવર વૃષભગામી. ૨ પ્રકૃતિ રહિત હિત વચન માયા અતીત,
મહાપ્રાજ્ઞ મુનિયજ્ઞ પુરુષ પ્રતીત; દલિત કર્મભર કર્મફલ સિદ્ધિ દાતા,
હૃદય પૂત અવધૂત નૂતન વિધાતા. ૩ મહાયજ્ઞ યોગી મહાત્મા અયોગી, મહા ધર્મ સન્યાસ વર લચ્છી ભોગી;
૧. ભવવન ઉચ્છેદી.
સિદ્ધ-સહસ્રનામવર્ણન છંદ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org