SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મૃગમાં મૃગપતિ ખગપતિ, ખગમાં તારા ચંદ્ર, ગંગ નદીમાં અનંગ સરૂપમાં દેવમાં ઇંદ્ર. ૧૨ ૨ દુહા જિમ સ્વયંભૂ રમણ ઉદધિમાંહિ, શ્રી રમણ જિમ સકલ સુભટમાંહિ; જિમ અધિક નાગ માંહિ નાગરાજ, શબ્દમાં જલદ્દગંભીર ગાજ. ૧૨૩ ચાલિ રસમાંહિ જિમ ઇકખુરસ, ફુલમાં જિમ અરવિંદ, ઔષધ માંહિ સુધા વસુધા-ધવમાં રઘુનંદ; સત્યવાદીમાં યુધિષ્ઠિર, ધીરમાં ધ્રુવ અવિકંપ, મંગલમાંહિ જિમ ધર્મ, પરિચ્છદ સુખમાં સંપ. ૧૨૪ દુહા ધર્મમાંહિ દયાધર્મ મોટો, બ્રહ્મવ્રત માંહિ વજ્જર-કછોડો; દાનમાંહિ અભયદાન રૂડું, તપ માંહિ જે કહેવું ન કુડું. ૧૨૫ ચાલિ રતનમાંહિ સારો હિરો, નીરોગી નરમાંહિ, શીતલ માંહિ ઉસીરો, ધીરો વ્રત-ધરમાંહિ; તિમ સવિ મંત્રમાં સારો, ભાખ્યો શ્રી નવકાર, કહ્યા ન જાયે રે એહના, જેહ છે બહુ ઉપકાર. ૧૨૬ શ્રી પંચપરમેષ્ઠિ ગીતા Jain Education International 2010_02 For Private & Personal Use Only ૨૯ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy