SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલિ નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્દ્રધ્યાન તસ નવિ હુએ, વિ હુએ દુર્ગતિ વાસ, ભવખય કરતાં રે સમરતાં, લહિએ સુકૃત-અભ્યાસ. ૧૧૮ ૨૮ દુ પંચ નવકાર એ સુપ્રકાશ, એહથી હોએ વિ પાપ નાશ; સકલ મંગલ તણું એહ મૂલ, સુજસ વિદ્યા વિવેકાનુકૂલ. ૧૧૯ નવકાર મંત્રનો મહિમા ચાલિ શ્રી નવકાર સમો જગિ, મંત્ર ન યંત્ર ન અન્ય, વિદ્યા નવિ ઔષધ નવિ, એહ જપે તે ધન્ય; કષ્ટ ટલ્યાં બહુ એહને, જાપે તૂરત કિદ્ધ, એહના બીજની વિદ્યા, નમિ વિનમીને સિદ્ધ. ૧૨૦ દુષ્ટ સિદ્ધ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તિમ જ નવકાર એ ભણે ભવ્ય; સર્વ શ્રુતમાં વડો એ પ્રમાણ્યો, મહાનિસીથે ભલિ પરિ વખાણ્યો. ૧૨૧ ચાલિ ગિરિ માંહિ જિમ સુરગિરિ, તરૂમાંહિ જિમ સુરસાલ, સાર સુગંધમાં ચંદન, નંદન વનમાં વિશાલ; Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy