________________
અનુભવી... તારક જ્ઞાનવંત, જ્ઞાન-યોગી" મહાશય ભદંત, ૧૧૩
ચાલિ તત્ત્વજ્ઞાની" વાચંયમ, ગુખેંદ્રિય “ મન ગુપ્ત, મોહજયી“ રૂષિ૯ શિક્ષિત દીક્ષિત કામ અલુપ્ત,એક ગોપ્તા ગોપતિપપ ગોપ, અગોપ્ય અકિંચન ધીર, ૧૬ સર્વ-સહ° સમતા-મય, નિપ્રતિકર્મ શરીર૧૧૪
દુહા
શ્રમણ કૃતિ-દ્રવ્યપંડિત પુરોગ, અગર અવિષાનખાન રોગ,૧૯ અમૃત તદ્ધતુકિરિયા-વિલાસી, વચન ધર્મ-ક્ષમા... શુભ-અભ્યાસી.૫ ૧૧૫
ચલિ
શુક્લ શુક્લ અભિજાત્ય, અનુત્તર ઉત્તર” શર્મ, મગ્ન અતંત્ર અતંદ્રિય, મુદ્રિત કરણ અકર્મ, “ દીર્ણપ માત-સંતીર્ણ, સમાન તે સંખ્ય પ્રધાન, પ્રતિસંખ્યાન વિચક્ષણ, પ્રત્યાખ્યાન" વિધાન. ૧૧૬
નામ ઇત્યાદિ મહિમા-સમુદ્ર, સાધુ અકલંકના છે અમુક સર્વ લોકે જિકે બ્રહ્મચારી, તેહને પ્રણમિએ ગુણ સંભારી. ૧૧૭
શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
૨૭
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org