________________
સમાનાબાધ સુખના ગવેષી ધર્મમાં થિર હૃદય-હિત-ઉલ્લેખી; એહવા મુનિનું ઉપમાન નાહિ, દૈત્ય ના સુર સહિત લોક માંહિ. ૧૦૯
ચાલિ
પટ વ્રત કાય છે રક્ષક, નિગ્રહે ઇંદ્રિયલોભ, ખંતિ ભાવ-વિસોહી, પડિલેહણ થિર થોભ; અશુભ રાધ શુભ યોગ-કરણ તપશુદ્ધિ જગીશ; સીતાદિક મરણાંતિક સહે ગુણ સત્તાવીશ. ૧૧૦
દુહા મુનિ મહાનંદ અર્થી સન્યાસી, ભિક્ષુ નિર્ગથ આતમ-ઉપાસી; મુક્ત‘માહણ મહાત્મા મહેશી, દાન્ત અવધૂત નિતિ શુદ્ધ લેશી. ૧૧૧
ચાલિ
શાન્ત" વહક વર અશરણશરણમહાવ્રત-ધાર, પાખંડી અર્થ-ખંડી, દંડવિરત અણગાર;૨ લૂહ અભવ તીરાર્થી૫, પૂર્ણ*મહોદય કામ, અબુદ્ધ-જાગરિકા જાગર, શુદ્ધ" અધ્યાતમ-ધામ. ૧૧૨
જેષ્ઠ સુત જિન તણો ઉર્ધ્વ રેતા, * ઉન્મની ભાવ-વાવક* પ્રચેતા;
૨૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org