________________
ચાલિ ગુરુ સૂત્રાનુજ્ઞાએ, હિત મિત ભાષણ સત્ય, પાયચ્છિતજલે મલાલન શોચવિ ચિત્ત; પંખી ઉપમાએ ધમપકરણ જેહ ધરંત, તેહ અકિંચન ભાવ છે, તેણેિ મુનિરાય મહંત. ૧૦૪
દુહા બંભમણ વિત્તિ તણું ફરિસરૂવ સદમણ ત્યજ ઉપ વિચાર કૃવ; બંભમણ વિત્તિ બંભે જે ભાખી, તે ક્ષયોપશમ ગતિસૂત્ર દાખી. ૧૦૫
અલિ બ્રહ્મચારીએ બ્રહ્મ, કહ્યો સઘળો આચાર, તિહાં મનવૃત્તિ પ્રતિજ્ઞા, ક્ષય ઉપશમ વિસ્તાર તે વિણ બંભ અણુત્તર, સુરને નવિ હુએ તંત, મન વિરોધ પણ શુદ્ધ તે, બંભ કહે ભગવંત. ૧૦૬
એમ દસ ધર્મ પાલે વિચિત્ર, મૂલ ઉત્તર ગુણ મુનિ પવિત્ર; ભ્રમર પરિ ગોચરી કરીય ભૂજ, શુદ્ધ સક્ઝાય અનિશિ પ્રચું. ૧૦૭
ચાલિ કલેષ-નાશિની દેશના, દેત ગણે ન પ્રયાસ, અસંદીન જિમ દ્વિપ તથા, ભવિજન આશ્વાસ; તરુણ તારણ કરૂણાપર, જંગમ તીરથ સાર, ધન ધન સાધુ સુહંકર, ગુણમહિમા-ભંડાર. ૧૦૮
શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
૨૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org