________________
૫. સાધુ ગુણવર્ણન
શિવ પદાલંભ સમરત્વ બાહુ, જેહ છે લોકમાં સવ્વ સાહુ, પ્રેમથી તેમનું શરણ કીજે, ભેદ નવિ ચિત્ર રીતે ગણીએ. ૯૯
ચાલિ કર્મ ભૂમિ પનર વર, ભરતૈરવત વિદેહ, ક્ષેત્રમાં પંકજ નેત્ર જે, સાધુ અમાય નિરે; એક પૂજે સવિ પૂજીઆ, નિંદિયા સિંઘે એક, સમગુણ ઠાણાં રે નાણી, એ પદ સર્વ વિવેકા ૧૦૦
લોક-સના વમી ધર્મ ધાર, મુનિ અલૌકિક સદા દસ પ્રકારે, લાભ અણલાભ માનાપમાન, લેખ લો, કાંચન સમાન. ૧૦૧
ચલિ. ખેતી અજવ મધુવ, મુત્તી પણ તસ મર્મ, તે વિચાર વિચાર વિવાગ વચન વલિ ધર્મ, લૌકિક ત્રિર્ય લોકોત્તર, બે છઈ તે તસ હોઈ, છઠ્ઠ ગુણઠાણું ભવઅટવી લંઘન જોઈ. ૧૦૨
દુહા તપ નિયાણ રહિત તસ અખેદ, શુદ્ધ સંયમ ધરે સત્તર ભેદ, પંચ આશ્રવ કરણ ચઉ કષાય, દંડ-ત્રિક-વર્જને શિવ ઉપાય. ૧૦૩
૨૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org