SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલિ ઉપાધ્યાય વરવાચક, પાઠક સાધક“ સિદ્ધ, કરગ ઝરગ અધ્યાપક કૂતકર્મા મુતવૃદ્ધ, શિક્ષક દિક્ષક વિર, ચિરંતન રત્ન ૫ વિશાલ, મોહજયાપારિચ્છક જિત પરિશ્રમ વૃતમાલ ૯૪ સામ્યધારી” વિદિત-પદ-વિભાગ, કુત્તિયાવણજ વિગત-દ્વેષરાગ, અપ્રમાદી સદા નિર્વિષાદ, ૨૫ અઢયાનંદ આતમ પ્રવાદી. ૯૫ ચાલિ નામ અનેક વિવેક, વિશારદ પારદ પુણ્ય, પરમેશ્વર આજ્ઞાચુત, ગુણ સુવિશુદ્ધ અગણ્ય; નમિએ શાસન-ભાસનપતિ પાવન કવન્ઝાય, નામ જપતાં જેહનું, નવ વિધિ મંગલ થાય. ૯૬ નિત્ય ઉવષ્ણાયનું ધ્યાન કરતાં, પામીએ સુખ નિજ ચિત્ત ગમતાં; હૃદય દુર્ગાન વ્યંતર ન બાધે, કોઈ વિરૂઓ ન વયરી વિરાધ. ૯૭ અલિ નમસ્કાર વિક્ઝાયને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્ત ધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં સમરતાં, લહિએ સુકૃત-ઉલ્લાસ. ૯૮ શ્રી પંચપરમેષ્ઠિ ગીતા ૨૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy