________________
કુત્તિયા વણ સમ એહવા, આચારય ગુણ વદ્ય, તે આરાધ્ય આરાધ્યા, જિન વલિ અનિંદ્ય. ૭૪
દુહા
ચઉદ પડિરૂવ પમુહા ઉદાર, ખંતિ પભુહા વિશદ દસ પ્રકાર; બાર ગુણ ભાવનાના અનેરા, પદ છત્રિસ ગુણ સૂરિ કેરા. ૭૫
ચાલિ
પ્રતિરૂપ તેજે સુરૂપી, તેજસ્વી બહુ તેજ, યુગપ્રધાન તતકાલઈ, વર્તના સૂત્રસ્યું જ; મધુર-વાક્ય' મધુભાષી, તુચ્છ નહીં ગંભીર, ધૃતિમંત તે તે સંતોષી ઉપદેશક શ્રુતધીર. ૩૬
દુર્યો
નવિ ઝરે મર્મ તે અપરિશ્રાવી, સૌમ્ય સંગ્રહ કરે યુક્તિ ભાવી; અકલ અવિકત્વ ને અચલશાંત, ચૌદ ગુણ એ ધરે સૂરિ દાંત. ૭૭
ચાલિ
ધર્મ ભાવના વિશ્રુત, ઈમ છત્રીસ છત્રીસ. ગુણ ધારે આચારય, તેહ નમું નિસદીસ; આચારય આણા વિણ, ન લે વિદ્યામંત, આચારય ઉપદેસે, સિદ્ધિ લહી તંત. ૭૮
૧. મધુર-ભાષ્ય
શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
Jain Education International_2010_02 For Private & Personal Use Only
૧૯
www.jainelibrary.org