SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલિ નમસ્કાર તે સિંદ્ધને વાસિત જેહનું ચિત્ત, ધન્ય તે કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવી હુએ, નવિ હુએ દુરગતિવાસ; ભવક્ષય કરતાં રે સમરતાં, લહિયે સુક્ત ઉલ્લાસ. ૭૦ ૩. આચાર્ય ગુણવર્ણન દુહા પદ તૃતીયે તે આચાર્ય નમીએ, પૂર્વસંચિત સકલ પાપ ગમિએ; શાસનાધાર શાસન ઉલ્લાસી, ભૃતબલે તેહ સકલ પ્રકાશી. ૭૧ ચાલિ કહિયે મુગતિ પધાર્યા રે, જિનવર દાખી પંથ, ધરે રે આચાર્ય આર્યનીતિ પ્રવચન નિગ્રંથ; મૂરખ શિષ્યને શિખવી, પંડિત કરે રે પ્રધાન, એ અચરિજ પાષાણે, પલ્લવ ઉદય સમાન. ૭ર ભાવ આચાર્ય ગુણ અતિ પ્રભૂત, ચક્ષુ આલંબન મેઢિભૂત; તે કહ્યું સૂત્ર જિનરાય સરિખો, તેહની આણ મત કોઈ ધરખો. ૩૩ ચાલિ સુબહુશ્રુત કૃતકર્મા, ધર્માધાર શરીર, નિજ પર સમય ધારી, ગુણધારી વ્રતધીર; * ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy