________________
દુહા
સાંભર્યા દિવસ ગિરિ ભૂમિ ફિરતાં, દેખતાં ઠામ નીઝરણ ઝરતાં; સાંભલી મોર કિંગાર કરતાં, સુખ લહ્યાં નીયસ્યું સીસ ધરતાં. ૫૭
ચાલિ
જન્મભૂમિ તે સાંભરી, રોયો કરી પોકાર,
ધાઈ આવ્યો નૃપ કહે તે, `તુઝને કવણ પ્રકાર ?' તે કહે જે તુમ્હેં સુખ દીઆ, મુઝ હોએ દુઃખ પરિણામ, બંધુ-વિરહ જો ટાલો, ફિરિ આવું તુમ્હે ઠામ.' ૫૮
હ્રા
બોલ લેઈ મોકલે તેહ રાજા, બંધુ મિલિયા સુખ દિવાજા; એકદા નગર વૃત્તાન્ત પૂછે, કહોને તે કેહવું તિહાં કિસ્યું છે ? ૫૯
ચાલિ
ઈહાંથી તિહાં ઋદ્ધિ બિમણી, ત્રિગુણી ચોગુણી મિત્ત, તે કહે ઇંદુને બિંદુને વર્ણ-સગાઈ મિત્ત; ઉપમા વિણ ન કહી શકે, જિમ તે પુરનો ભાવ,
તિમ જિન પણ ન દેખાવે, ઇહાં શિવસુખ અનુભાવ. ૬૦
દુહા તોહિ પણ અતિ નિરાબાધ સેઠ, સુખ અધિક વ્યંતરાદિક તે હઠી; જાવ સવ્પઠ (સર્વાર્થ) શિવસુખથી જાણ્યું, વીતરાગે કહ્યું તે પ્રમાણું, ૬૧
શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૧૫
www.jainelibrary.org