SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલિ પહરી રે પીત પટોલી, ઓલી કેશ પુનીત, ભંભર ભોલી ટોલી, મિલિ મિલિ ગાવત ગીત; દામિની પરિ ચમકતી રે, કામિની દેખે સનૂર; ભાલ તિલક મિસિ વિભ્રમ, જીવિત મદન અંકુર, પર દુહા દેખીયા રાચરાણા સતેજ, ઋષિનો પાર નહિ હુઓ તેહ; ભૂપ નિજ સદન પુહતો ઉલ્લાસ, ભીલને દ્ધિ સન્મુખ અવાસ. ૫૩ ચાલિ ભોજન શયન આચ્છાદન, ગંધ વિલેપન અંગ, ખબર લીએ રૃપ તેહની, નવ નવ કેલવે રંગ; આધે બોલે તે સિવ કરે, મનિ ધરે તેહ જે કાજ, કમિસ અપયશ તે ગણે, જે નવિ દીધું રાજ. ૫૪ દુષ્પ દિવસ સુખ માનમાં તાસ વીતા, કેતલા રંગ રમતાં વિચિંતા; એકદા આવીઓ જલદ કાલ, પંથિજન-હૃદયમાં દેત ફાલ. ૫૫ ૧૪ ચાલિ કૃત મુનિશમ પરિહારા, હારાવલી દિસ ભાગ, પ્રકટિત મોર કિંગારા, વિરચિત દારા રાગ; વિરહણિ મન અંગારા, ધારાધર, જલધાર, વરષત નિરખિત ઉપનો, તસ મનમાંહિ વિકાર. ૫૬ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International_2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy