SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ દુહા બંદિજન છંદમ્યું બિરૂદ બોલે, કોઈ નહીં તાહરે દેવા તોલે; થઈ થેઈ કરત નાચે તે નટુઆ, ગીત સંગીત સંધ્યાન પહુઆ. ૪૭ ચચલિ આગે ધરિ રે મોદક, મોદકરણ સુપ્રબંધ, દિવ્ય ઉદક વલિ આપ્યાં, શીતલ સરસ સુગંધ; નૃપ કહે, ભીલ આરોગે, તે મુજ આવે ભોગ, વેચાતો હું લીધો, ઇણ અવસરે સંયોગ.૪૮ વસ્ત્ર અલંકાર તેહને પહિરાવ્યાં, મૂલગાં તૂચ્છ અંબર છોડાવ્યાં; દિવ્યતાંબૂલ-ભૂત મુખ તે સોહે, વિજય ગજરાજ સાચિ આરોહ. ૪૯ ચાલિ કોઈ આરોહ્યા રે વારણ, ઢમક્યાં ઢોલ નિશાણ, નાદે અંબર ગાજે, સાજે સબલ મંડાણ; નગરપ્રવેશ મહોચ્છવ, અચરજ પામે રે ભીલ, જાણે હું સરગમાં આવિઓ, રાખી તેહ જ ડીલ.' ૫૦ દુહા દેખી પ્રાકાર આકાર હરખ્યો, નગરનો લોક સુરલોક પરખ્યો; આપણ શ્રેણી બેઠા મહેભ્ય, માનિઆ સુગણ ગણરાજ સભ્ય. ૫૧ શ્રી પંચપરમેષ્ઠિ ગીતા ૧૩ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy