________________
અશ્વ વાહને કાંઈ ચાલ્યો રે, નરપતિ સુરપતિ રૂપ, એક વિવેક વિરાજે એ, બીજે એ સાજ અનૂપ; અો અપહત સૈન્ય તે, છોડી દેહી જાય, પાલિને પરિરિ મેલ્યું તે, બેઠી ઈક તરૂછાય. ૪૨
દુહા એક તે ભીલ અવિનીત તુગે, કષ્ટ ઉપનીત છૂહ તરસ લાગે પ્લાન મુખ દેખીઓ ભીલ એકે, તેહ પિણ ચમકીઓ તાસ ટેક. ૪૩
ચાલિ એક એકને દેખે રે, ન વિશેષ નિજ રૂપ, એક સુવર્ણ અલંકૃત, એક તે કાજલ-કૂપ, ટગમગ જોઈ રે પશુ પરિ, ભાષા નવિ સમજાય; અનુમાને કલ આણિઓ, ભીલ લેઈ નૃપને પાય. ૪૪
Eel
મધુર ફૂલ આણી નૃપને ચખાવે, ચિત્તને પ્રેમ પરિ પરિ સિખાવે, બંધુ પિત માથી અધિક જાણ્યો, ભીલ તે ભૂપતિ ચિત્ત આણ્યો. ૪૫
ચાલિ એતલે આવી રે સેના, પર્ગિ પગિ જોતી મગ્ન, ગજિત ગજ હેષિત હય, રથ પાદાતિક વચ્ચ; વાજા રે વાગાં જીતિના, છાંટણાં કેસર ઘોલ, ઓકવરંગ વધામણાં, નવ નવ હુઆ રંગરોલ. ૪૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org