________________
દુહા સર્વ શત્રુ ક્ષયે સર્વ રોગ, – વિગમથી હોત સર્વાર્થ-યોગ; સર્વ ઇચ્છા લહે હોએ જેહ, તેહથી સુખ અનંતો અDહ. ૩૭
સર્વ કાલ સપિંડિત, સિદ્ધ તણા સુખરાશિ, અનંત વર્ગને ભાગે, માએ ન સર્વ આકાશ; વ્યાબાધા-ક્ષય-સંગત, સુખ લવ કલ્પ રાશિ, તેહનો એહ ન સમુદય, એહનો એક પ્રકાશ. ૩૮
સર્વ કાલા કલણણત વિષ્ણુ, ભયણ આકાશ અણુમાણ સગ્ગ; સિદ્ધ સુવર્ણ તણું તથ્થ દેશી, રાશિ ત્રિણે અસંતે વિશેશી. ૩૯
ચાલિ કાલ ભેદ નહિ ભેદક, શિવ-સુખ એક વિશાલ, જિમ ધન કોડિની સત્તા અનુભવતાં ત્રિહું કાલ; કોડિ વરસનારે આજના, સિદ્ધમાં નહીં દોઈ ભાંતિ; જાણે પણ ન કહે જિન, જિમ પુરગુણ ભિલ્લજાતિ. ૪૦
દુહા જાણતો પણ નગર ગુણ અનેક, ભીલની પાલમાંહિ ભીલ અંક; નવિ કહે વિગર ઉપમાન જેમ, કેવલી સિદ્ધ સુખ ઈત્ય તમ. ૪૧
શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org