________________
આર્ય શાસ્વાસુગત વીતરાગ, અભયદાતા તથાગત અનાગત); નામ ઇત્યાદિ અવદાત જાસ, તેહ પ્રભુ પ્રણમતાં દિ ઉલ્લાસ. ૩૩
ચાલિ
નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્યને, જીવિત તાસ પવિત્તઃ આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુગતિવાસ ભવક્ષય કરતાં રે સમરતાં, લહિએ સુકૃતિ અભ્યાસ. ૩૪
૨. સિદ્ધ ગુણવર્ણન
આત્મગુણ સકલ સંપદ સમૃદ્ધ, કર્મક્ષય કરિ હુઆ જેહ સિદ્ધ; તેહનું શરણ ડીજે ઉદાર, પામીયે જેમ સંસાર પાર. ૩૫
ચાલિ સમકિત આતમ સ્વચ્છતા, કેવલજ્ઞાન અનંત, કેવલ દર્શને વીર્ય તે, શક્તિ અનાહત તંત; સૂક્ષ્મ અરૂપ અનંતની અવગાહન જલ્યાં કાઠ, અગુરુલઘુ અવ્યાબાધએ, પ્રગટ્યા શુચિ ગુણ આઠ. ૩૬
ગુર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org