________________
બુદ્ધ અરિહંત ભગવંત ભ્રાતા વિશ્વવિભુ શંભુ શંકર વિધાતા; પરમ પરમેષ્ટિ જગદીશ' નેતા, જિન જગન્નાહ ઘનમોહજેતા". ૨૯
ચાલિ
મૃત્યુંજય" વિષ-કારણ જગતારણ“ઈશાન, મહાદેવ મહાવ્રતધર, મહાઈશ્વર મહાજ્ઞાન, વિશ્વબીજ ધુવધારક, પાલક પુરૂષ પુરાણ; બ્રહ્મ “પ્રજાપતિ "શુભમતિ, ચતુરાનન જગભાણ. ૩૦
ભદ્ર ભવ-અંતકર શતઆનંદ કમન” કવિ સાત્વિક પ્રીતિકંદ, જગપિતામહ મહાનંદ-દાયી, સ્થવિર પહ્મશ્રય પ્રભુ આમાયી. ૩૧
ચાલિ વિષ્ણુ જિષ્ણુ હરિ અચુત, પુરૂષોત્તમ શ્રીમંત,'' વિશ્વભર ધરણીધર, નરક તણો કરે અંત; ઋષી કેશવ બલિસૂદન- ગોવર્ધન-ધર ધીર વિશ્વરૂપ વનમાલી, જલશય પુણ્ય-શરીર. ૩૨
શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org