SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલિ ઈમ પાંત્રિસ ગુણ કરી, વાણી વદે અરિહંત, સર્વ આયુ જો કોઈ સુણે, તો નહી ભૂખ ન ભૂત; રોગ શોગ ન જાગે, લાગે મધુર અત્યંત, ઇહાં આવશ્યક ભાગો કિવિ દાસી દષ્ટાંત. ૨૪ દુહા દેવ-દુંદુભિ' કુસુમવૃષ્ટિ છત્ર, દિવ્ય ધ્વનિ ચામર આસન પવિત્ર; ભવ્ય ભામંડલ દ્રુમ અશોક, પ્રાતિહાય હરે આઠ શોક. ૨૫ ચાલિ. રાગાદિક જે અપાય તે, વિલય ગયા સવિદોષ ઉગ્યો જ્ઞાન દિવાકર, જય જય હુઓ જગિ ઘોષ; વાણી કુમતિ-કૃપાણી, ત્રિભુવન જન ઉપચાર પામે જન જે વ્યાપક, મૂલાતિશય એ પ્યાર. ૨૬ દુહા મહા માહણ મહા ગોપનાહ, મહા નિર્ધામક મહા સત્યવાહ; બિરૂદ મહા કથિત તણું જે ધરંત, તેહના ગુણ ગણે કુણ અનંત? ૨૭ ચલિ પુણ્ય મહાતરૂ ફલદલ, કિસલય ગુણ તે અન્ય, અન્ય તે માયિક સંપતિ, ઉપકારે કરી ધન્ય; ક્ષીર નીર સુવિવેક એ, અનુભવ હંસ કરેઈ, અનુભવ વૃત્તિ રે રાચે, અરિહંત ધ્યાન ધરેઈ. ર૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy