________________
દુહા હવે કહું જેહ પણતીસ વાણી, ગુણ સકલ ગુણ તણી જેહ ખાણી; પ્રથમ ગુણ જેહ સંસ્કારવંત, ઉદાત્ત ગુણ અપર સવિ સુણે સંત. ૧૯
અલિ.
શબ્દ ગંભિરપણું જિહાં, વલી ઉપચારોપત અનુનાદિત્વ" સરલતા, ઉપનીત રાગ સમેત શબ્દાતિશય તે સાત, અથતિશય હવે જોય, મહાર્થતા અવ્યાહત, શિષ્ટપણું ગુણ હોય. ર૦
ગુણ અસંદિગ્ધ વિગ7ોત્તરત્વ, જનહૃદયગામિ ગુણ મધુરવત્વ, પૂર્વ અપરાધે સાકાંક્ષ ભાવ, નિત્ય પ્રસ્તાવ ઉચિત સ્વભાવ. ૨૧
ચાલિ તત્ત્વનિષ્ટઅપ્રકીર્ણ પ્રસૂત” નિજ શ્લાઘા, અન્યનિંદ રહિત અભિજાત મધુર અને સ્નિગ્ધ" તે ધન્ય મર્મત વેધઈ ઉદાર ત્રિવર્ગ પ્રતિબદ્ધ કારકાદિ અવિપર્યય વિભ્રમ રહિત સુબદ્ધ. રર
ચિત્રકાર અલ્કતા“ રતિ વિલંબ જાતિ સુવિચિત્ર” સુવિશેષ બિંબમ સત્વ પર વર્ણ પદ વાક્ય શુદ્ધ
નડિય વિચ્છેદ* ખેદ ન રૂદ્ધ.૫ ૨૩ શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org