________________
ચાલિ યોજન શત એક માંહિ, જિહાં જિનતર વિરહંત ઇતિમારિ દુરભિક્ષ, વિરોધ વિધિ ન હુંત; સ્વપર ચક્ર અતિવૃષ્ટિ, અવૃષ્ટિ ભયાદિક જેહ, તે સવિ દૂરિ પલાયે, જિમ દવ વરસત મેહ. ૧૪
તરણિ-મંડલ પરે તેજ તાજે, પૂંઠ ભામંડલ વિપુલ રાજે, સુરત અતિશય જેહ લહિએ, એક ઊંણા હવે વીસ કહીએ. ૧૫
ચાલિ
ધર્મચક્ર શુચિચામર, વપ્રગય વિસ્તાર છત્રત્રય સિંહાસન, દુંદુભિ-નાદ ઉદાર'; રત્નત્રય ધ્વજ ઉંચો, ચૈત્ર દ્રુમ સોહંત કનક કમલ પગલાં હવે, ચઉમુહ ધર્મ કહેત". ૧૬
વાયુ અનુકૂલ સુખમલ જાયે", કંટકા ઉંધ મુખ સકલ થાએ, સ્વામી જબથી વયોગ સાધે કેશ નખ રોમ તબથી ન વાધેપ. ૧૭
ચાલિ કોડિ ગમે સુર સેવે, પંખિ પ્રદક્ષણ દંતિપ ઋતુ અનુકૂલ કુસુમભર", ગંધોદક વરસંતિ, વિષય સર્વ શબ્દાદિક, નવિ હોવે પ્રતિકૂલ તરૂ પણ સવિ શિર નામે, જિનવરને અનુકૂલ.૧૯૧૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org