________________
દુહા દેવ લોકાંતિકા સમય આવે, લેઈ વ્રત સ્વામી તીરથ પ્રભાવે; ઉગ્ર તપ જપ કરી કર્મ ગાલે, કેવલી હોઈ નિજ ગુણ સંભાલે. ૯
ચાલિ ચત્રિીસ અતિશય રાજતા, ગાજતા ગુણ પાંત્રીસ, વાણી ગુણ-મણી-ખાણી, પ્રતિહાર્ય અડઈસ; મૂલાતિશય જે આાર, તે સાર ભુવન-ઉપગાર, કારણ દુઃખ-ગણ-વારણ, ભવતારણ અવતાર. ૧૦
દુહા દેહ અદ્ભુત રૂચિર રૂપ ગંધ, રાગમલ વૈદનો નહિ સંબંધ શ્વાસ અતિ સુરભિ ગોખીર ધવલ, રૂધિરને માંસ અણવિસ અમલ.
૧૧
ચાલિ કરેઈ ભવથિતિ પ્રભુ તણી, લોકોત્તર ચમત્કાર, ચર્મચક્ષુ ગોચર નહિ, જે આહાર નીહાર, અતિસય એહજ સહજના, ચ્યાર ધરે જિનરાય, હવે કહિએ ઇગ્યા જે, હોઈ ગએ ઘનઘાય. ૧ર
ક્ષેત્ર એક યોજનમેં ઉચ્છાહિ દેવનર તિરિય બહુ કોડિમાહિં, યોજન-ગામિણી વાણી ભાસે, નર તિરિય સુર સુર્ણનિત ઉલ્લાસ. ૧૩
શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org