________________
અલિ દિશિ-કુમરિ કરે ઓચ્છવ, આસન કંપે ઇંદ, રણકઇ રે ઘંટ વિમાનની, આવે મિલિ સુરવું, પંચરૂપ કરિ હરિ સુરગિરિશિખરે લેઈ જાઈ, ન્ડવરાવે પ્રભુ ભગતિ, ક્ષીર-સમુદ્ર-જલ લાઈ. ૪
દુહા
સ્નાત્ર કરતાં જગતગુરૂ શરીરે, સકલ દેવે વિમલ કલશ-નીરે, આપણા કર્મમલ દૂરિ કીધા, તેણ તે વિબુધ ગ્રત્યે પ્રસિદ્ધા. ૫
ચાલિ ન્ડવરાવી પ્રભુ મેહલે રે, જનની પાસે દેવ, અમૃત હવે રે અંગુઠો, બાલ પિયે એક ટેવ; હંસ ક્રોચ સારસ થઈ, કાને કરે તસ નાદ, બાલક થઈ ભેલા રમે, પૂરે બાલ્ય-સવાદ. ૬
દુહા બાલતા અતિક્રમે તરૂણ ભાવે, ઉચિત થિતિ ભોગ સંપત્તિ પાવે; દષ્ટિ કાંતાઈ જો શુદ્ધ જોવે, ભોગ પિણ નિર્જરા-હેતુ હોવે. ૭
ચાલિ પરણી તરૂણી મનહરણી, ઘરણી તે સોભાગ, શોભા ગર્વ અભાવ, ઘર રહેતાં વૈરાગ; ભોગ-સાધન જબ છેડે, મંડે વ્રતસ્ય પ્રીતિ, તવ વ્યવહાર વિરાજે, વૈરાગી પ્રભુ-નીતિ. ૮
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org