________________
૧૬
ચાલિ
સંપૂરણ સુરનર સુખ, કાલ ત્રય સંબદ્ધ, અનંત ગુણ શિવ સુખ અંશ, અનંત વરગ વિ લદ્ધ; સિદ્ધ સરસુ સુખ સારિઆ, વિસ્તરિ નિજ ગુણતા સાર, શીતલ ભાવ અતુલ વર્યા, જ્ઞાન ભર્યા ભંડાર. ૬૨
દુહા
સિદ્ધ' પ્રભુ બુદ્ધ' પારંગ પુરોગ, અમલ અકલંક અવ્યયઃ અરોગ;
અજર અજ'' અમર અક્ષય અમાઈ,૪ અનઘર્ષ અક્રિયઃ અસાધન અયાઈ.૮ ૬૩
ચાલિ
૧
૩
દ
અનવલંબ અનુપાધિ અનાદિ અસંગર અભંગ, અવશ અગોચર" અકરણ, અચલ અગેહ અનંગ; અશ્રિત અજિત અજેય અમેય અભાર અપાર,પ અપરંપર અરંજરક અરહ અલેખ અચાર. ૬૪
30
૪૪
૪૮
દુહા અભય અવિશેષર અવિભાગ અમિત, અકલપ અસમાન અવિકલ્પ અકૃત; અદર અવિધેય॰ અનવર અખંડ, અગુરૂલઘુ અચ્યુતાશય` અદંડ.૫ ૬૫
v
Jain Education International 2010_02
ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી)
For Private & Personal Use Only
www.jainelibrary.org