________________
ભરાદિકને છાંડી પંથ, રાજ પંથ કિરિયા નિર્ગથ; ઊવટે જાતાં કોઈ ઊગર્યો, તો પણ સેર ન તજીયે ભર્યો. ૧૧૧ તીરથસિદ્ધાદિકનો ભેદ, નિયતિ હે નવિ ક્રિયા ઉચ્છદ, જાણી કષ્ટ સહ્ય તપ હોઈ, કરમ નિમિત્ત ન કહીએ સોય. ૧૧૨ બહુ ઇંધણ બહુ કાલે બલે, થોડે કાલે થોડું જલે; અગ્નિ તણી જિમ શક્તિ અભંગ, તિમ જાણો શિવ કારણ રંગ. ૧૧૩ દંડાદિક વિણ ઘટ નવિ હોઈ, તસ વિશેષ મૃદુ ભેદે જોઈ, તિમ દલ ભેદે ફલમાંહિ ભિદા, રત્નત્રય વિણ શિવ નહિ કદા. ૧૧૪ સિદ્ધિ ન હોય કોઈને વત થકી, તો પણ મત વિરચી તેહ થકી; ફલ સંદેહે પણ કૃષિકાર, વર્ષ બીજ લહે અવસર સાર ૧૧૫ હેતુપણાનો સંશય નથી, જ્ઞાનાદિક ગુણમાં મૂલથી; તે માટે શિવ તણો ઉપાય, સહ્યો જિમ શિવસુખ થાય. ૧૧૬
અનુપાયવા તિ: ||
હાલ ચાલ
હવે ભેદ ગુણના ભાખી–એ દેશી] મિથ્યામતિનાં એ પટ થાનક, જેહ ત્યજે ગુણવંતા, સૂવું સમકિત તેમજ પામે, ઇમ ભાખે ભગવંતાજી; નય પ્રમાણથી તેમને સૂઝ, સઘલો માગ સાચોજી,
લહે અંશ જિમ મિથ્યાષ્ટિ, તેહમાંહિ કોઈ મત રાચાજી ૧૧૭ 9. તાર્થસિદ્ધાર્થસિદ્ધ ફત્યારે, २. उपाय न करवो सरज्यं हस्ये त्यार मुक्ति थास्य तेऽनुपायवादी कहींई. ૩. આ દેશી કર્તાના દ્રવ્ય ગુણપર્યાય રાસની ૧૧મી ઢાલની છે. સમ્યકત્વનાં સ્થાન-સ્વરૂપની ચોપાઈ
, , ૫૮૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org