________________
જ્ઞાનીએ દીઠું તિમ જાણિ, દીઠા ભાવમાં વૃદ્ધિ ન હાણી; કાયા કષ્ટ કરો મ્યું ફોક ?, ક્રિયા દેખાડી રંજો લોક. ૧૦૩ કામ ભોગ લંપટ ઈમ ભણે, કારણ મોક્ષ તણા અવગણે; કારજ છે ને કારણે નહીં, તેહને એ ક્ષતિ મોટી સહી. ૧૦૪ વાયસ-તાલી ન્યાય ન એહ, સરજે તો સઘલે સંદેહ જો સરક્યું જંપે નિસ દીસ, અરી વ્યભિચારિસ્ડ સી રીસ? ૧૦૫ સરક્યું દીઠું સઘલે કહે, તો દંડાદિક કિમ સહે? કારણ ભેલી સરજિત દીઠ, કહિતાં વિઘટે નવિ નિજ ઇ. ૧૦૬ તૃપ્તિ વચ્ચે જો સરજી હસ્ય, ભોજન કરવા સ્ય ધસમસે ? પાપે ઉદ્યમ આગલિ કરે, ધરમે મ્યું સરક્યું ઉચ્ચરે ? ૧૦૭ પહિલા ગુણ ગુણવિણ થયા, પાકી ભવથિતિની તે દયા, થયા જેહ ગુણ તે કિમ જાય? ગુણવિણ કિમ ગુણ કારજ થાય? ૧૦૮ એક ઉપાય થકી ફલ પાક, બીજો સહેજે ડાલ વિપાક; કરમ તણો ઇમ જાણી ભેદ, કારણમાં શું આણો ખેદ ? ૧૦૯ અથવા ગુણ વિણ પૂરવ સેવ મૂદુતર માટે હોઈ તતખેવ; તિમ નવિ ગુણ વિણ સિદ્ધિ ગરિષ્ટ, તેહમાં બહુલો કહ્યાં અરિષ્ટ ૧૧૦
૧. ભવમાં ૨. ઉથ સત્તર: નિરવિરતિ તિવાલિત | 3. नेपां मते कारणाभावे कार्योत्पत्तिः कथं स्यात् मुक्तिरूपं कार्य उद्यमेन विना कथं भवति
ા(.... Tળાદિ વાર્થTMાનામત તિ ચાતું ૪. સકલે. ५. सरज्यं अंगीकार करतो सत्रु माथे स्त्री साथे ऽन्य पुरुषने भोग करतो देखी क्रोध... ૬. તાસ્થાને વાર વિજ ઉં. ७. उद्यम सहित नियतिने अंगीकार कर तो सर्व इष्ट कामनी छे. ૫૮૮ *
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org