________________
'એ તો શુદ્ધાશુદ્ધ રવભાવ, કહિએ તો સવિ ફાવે દાવ; કાલભેદથી નહીં વિરોધ સઘટ વિઘટ જિમ ભૂતલ ઔધ. ૬૧ કેવલ શુદ્ધ કહી શ્રુતિ જેહ, નિશ્ચયથી નહિ તિહાં સંહ; તે નિમિત્ત કારણ નવિ સહે, ચેતન નિજગુણ કર્તા કહે. ૬ ૨ ચેતન કર્મ નિમિત્તે જેહ, લાગે તેલેં જિમ રજ દેહ; કરમ તાસ કર્તા સદ્દě, નય વ્યવહાર પરંપર ગ્રહે. ૬૩
બીજ અંકુર ન્યાયે એ ધાર, છે અનાદિ પણ આવે પાર; મુગતિ સાદિ ને જેમ અનંત, તિમ ભવ્યત્વ અનાદિ સ--અંત. ૬૪ મુગતિ-પ્રાગભાવહ તે ઠામિ, જાતિ યોગ્યતા જિય પરિણામી જૂઠી માયા કારણ થાય, વંધ્યા માતા કિમ ન કહાય ? ૬૫ જગ મિથ્યા તો એ શી વાચ ?, આશામોદક મોદક સાચ; જો અજ્ઞાન કહે બહુ રૂપ, સાચ ભાવનો શ્યો અંધ ગ્રૂપ ? ૬૬ સાધક છે સવિ કલ્પ પ્રમાણ, તેણે સામાન્ય વિશેષ મંડાણ; નિરવિકલ્પ તો નિજરૂચિ માત્ર, અંશે શ્રુતિ નિર્વાહ યાત્ર. ૬૬ બ્રહ્મ પરાપર વચને કહ્યો, એક બ્રહ્મ ઉપનિષદે રહ્યા; માર્યાપમ પણ જગ શ્રુતિ સુણ્યું. જેહની જેમ રૂચિ તેણે તિમ ભણ્યું. ૬૮ સ્યાદવાદ વિણ પણ સવિ મૃષા, ખારે જલ નિવ ભાગે તૃષા; માયા મિટે રહે જો અંગ, તો કિમ નહીં પરમારથ રંગ ? ૬૯
१. इह भूतले घटोऽस्ति इह भूतले घटी नास्ति भूतले ...
૨. સઘલ
૩. મુશ્કે
સમ્યક્ત્વનાં સ્થાન–સ્વરૂપની ચોપાઈ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૫૮૩
www.jainelibrary.org