SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ પ્રકૃતિ અવિકૃતિ વિખ્યાત, પ્રકૃતિ વિકૃતિ મહદાદિક સાત; ગણ ષોડશક વિકારી કહ્યો, પ્રકૃતિ ન વિકૃતિ ન ચેતન લહ્યો. ૫૪ એ બિહુને સાધારણ દોષ, ન કરે તો કિમ બંધન મોખ? મન બંધાએ છૂટે જીવ, એ તો યુગતું નહી અતીવ. ૫૫ પરમાર્થે નવિ બંધન મોખ, ઉપચારે જો કરસો તોષ; મોક્ષશાસ્ત્ર તો તુહ્મ સવિ વૃથા, જેહ માંહિ નહી પરમારથકથા. પ૬ પ્રકૃતિ અવિદ્યા નાસ કરી, પહિલી આત્મદશા જો ફરી; તો કૂટસ્થપણું તુહ્મ ગયું નહિ તો કહો શું અધિવું થયું ? પછી માયા નાશન અધિકો ભાવ, શુદ્ધ રૂપ તો પ્રથમ સભાવ; રત્નાદિકમાં શુદ્ધિ અશુદ્ધિ, જો કહો તો ઇહાં શી કુબુદ્ધિ ? પ૮ રતન શોધ જિમ શતપુટ ખાર, તિમ આતમ શોધક વ્યવહાર, ગુણધારાએ અખિલ પ્રમાણ, જિમ ભાખે દાસૂર સુજાણ ૫૯ સતુષપણે જિમ તંદુલ તણું, શ્યામપણું ત્રાંબાનું ઘણું ક્રિયા વિના નવિ નાસ પુત્ર, જાણિ પુરૂષ તિમ મલ અપવિત્ર. ૬૦ मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृति... कश्च विकार: न प्रकृति न विकृति पुरुषः નવ 9 ત તેવાં શાશ્વ કf | I તથા પ્રતિ: જાનું ઉદ્ઘાર... त्यंत:करणचतुष्टयं पंचतन्मात्राणि शब्दम्पर्शरूपरसगंधा: पंचबुद्धिरिन्द्रियाणि । न्वक चक्षी नासिका श्रोत्र जिहवा । पंचकर्मेद्रिया । हस्त(पादपायूप)स्थ, वाच: । पंचतन्मात्राणि । चलन.... हण, विसर्जनाऽथ पंचभूतानि । पृथिव्यपतेजोवायु आकाशं | इत्याख्यानि चतु... पंचविंशतितरः पुरुपो जीव: ते प्र...हतां सत्वरजस्तमसां माम्यावस्था प्रकृति: । मा निन्या तम्या विकृति स्ति ऽन्येषां तत्त्वानां विकारोऽस्ति | ફન માધ્યમત ર૬ તન શનિ || ૨. નવિ વિકૃતિ ૩. ષોડશ ૪. વેદાંત અને સાંખ્ય ૫૮૨ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy