SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમુક્ત લહ્યો નિજ ધામ, તેહને કરણીનું નહિ કામ; જિહાં અવિદ્યા કરણી તિહાં, વીસામો છે વિદ્યા જિહાં. ૪૫ વિધિ નિષેધ જ્ઞાનીને નહી, પ્રારબ્ધ કિરિયા તસ કહી; અવર કહિએ નહિ તાસ અદષ્ટ, જીવન કારણ અન્ય અદષ્ટ. ૪૬ કરે ન ભેજે ઈમ આતમા, વેદાંતે બોલે મહાતમા; સાંખ્ય કહે પ્રકૃતિ સવિ કરે, ચેતનરૂપ બુદ્ધિ માંહે ધરે. ૪૭ જિમ દરપણ મુખ લાલિમ તાસ, બિંબ ચલનનો હોઈ ઉલ્લાસ, વિષય પુરૂષ ઉપરાગ નિવેશ, તિમ બુદ્ધિ વ્યાપારાવેશ. ૪૮ જાણું હું એ કરણી કરે, એ ત્રિર્હ અંશે માને ખરું, પણ તે સરવ ભરમની જાતિ, જાણે શુદ્ધ વિવેકહ ખ્યાતિ. ૪૯ પ્રકૃતિ ધર્મ હિત અહિત આચાર, ચેતનના કહે તે ઉપચાર વિજય પરાજય જિમ ભટ તણા, નરપતિને કહિએ અતિઘણા. ૫૦ પ્રકૃતિ કરે નવિ ચેતન કલીવ, પ્રતિબિંબ તે ભેજે જીવ; પંચવીશમું તત્ત્વ અગમ્ય, છે ફૂટસ્થ સદા શિવ રમ્ય. ૫૧ આપ વિલાસ પ્રકૃતિ દાખવી, વિરમે જિમ જગિ નઈ નવી; પ્રકૃતિ વિકાર વિલય તે મુક્તિ, નિર્ગુણ ચેતન થાપિ યુક્તિ. પર પંથી લૂંટ્યા દેખી ગૂઢ, કહે પંથ લૂંટાણો મૂકી પ્રકૃતિ ક્રિયા દેખી જીવને, અવિવેકી તિમ માને મને પ૩ १. करै प्रकृति भोगवै जीव ते उपचार कहीए । २. उपचारथी जीवने कर्ता नही परमार्थथी. प्रकृति कों || ३. जीव प्रकृति पणि नहि विकृति पणि नहीं. ऽकिंचित्कर: इति नेपां मत: છે. પ્રકૃતિના વિવાદનો પરામર્ત મુuિ.. સમ્યકત્વનાં ષટ્રસ્થાન–સ્વરૂપની ચોપાઈ ૫૮૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy