________________
જિમ કટાકાદિ-વિકારે હેમ, સત્ય બ્રહ્મ જગજાલે તેમ; જે પરિણામી તેહ અસંત, અપરિણામ મત કહે વેદંત. ૩૭ જિમ તાતાદિક અછતા કહ્યા, શ્રુતિ સુષુપ્ત બુદ્ધ સહ્યા; તિમ જ્ઞાને અછતું બ્રહ્માંડ, અતિજ્ઞાને નાસે અહિદંડ. ૩૮ અધિષ્ઠાન જે ભવ ભ્રમ તણું, તેહજ બ્રહ્મ હું સાચું ગણું તેહને નહીં કરમનો લેપ, હોય તો ન ટળે કરતાં ખેપ. ૩૯ જે અનાદિ અજ્ઞાન સંયોગ, તેહનો કહિયે ન હોય વિયોગ; ભાવ અનાદિ અનંતજ દિઠ, ચેતન પરે વિપરીત અનિઠ. ૪૦ કાચ-ઘરે જેમ ભૂકે શ્વાન, પડે સિંહ જલબિંબ નિદાન; જિમ કોલિક જાલે ગુંથાય, અજ્ઞાને નિજબંધન થાય. ૪૧ ઇમ અજ્ઞાને બાંધી મહી, ચેતન કર્તા તેહનો નહીં; ગલ ચામીકરને દષ્ટાંત, ધરમ પ્રવૃત્તિ જિહાં લગે ભ્રાંત ૪૨ ભાંતિ મિ ચિન્માત્ર અગાધ, ક નહિ પણ સાખી સાધ; વ્યવહાર કર્તા તે હોઉ, પરમારથે નવિ બાંધ્યો કોલ. ૪૩ અભિધાન યોજન કૈવલ્ય, ગુણ પામે યુતિ કહે સિલ્ય; પરમારથ વ્યવહાર અભ્યાસ, ભાસનશક્તિ ટલે સવિ તાસ. ૪૪
१. सुवर्णनो कटक पणि हेमज कडु ते सुवर्णनो विकार मणि सत्य ते सुवर्ण. २. सुप्तावस्थायां निद्रायांऽवस्थाद्वयं एकासुप्तस्य सुषुप्तानां मन: पुरीतत्या प्रवि स्वप्नावस्था द्वितीया स्वप्नावस्था सुषुप्तानां मन: पुरी ततिं प्रविशति इति श्रुति: वेदे एकापुरी ततीनाम अनादि वर्तते तत्र मनः प्रविशति सर्वथैव सुप्त इत्यर्थः तथा परब्रह्म एव
सत्य: जगत् स्वप्नोपमं. 3. यस्य परावर्तः तद् वस्तुऽसत यस्य परावर्तो न तत् सत् ब्रह्म इति वेदांतिन: ॥ ૪. જ્ઞાનરૂપ ના ડભા... નિવ. ૫૮૦ ?
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org