________________
સમ્યકત્વનાં ષટ્રસ્થાન-સ્વરૂપની ચોપાઈ
વીતરાગ પ્રણમી કરી, સમરી સરસતિ માત; કહીશું ભવિ-હિત-કારણે, સમકિતના અવદાત. ૧ દર્શન મોહ વિનાશથી, જે નિરમલ ગુણઠાણઃ તે સમકિત તસુ જાણિ, સંખે પે ષટ ઠાણ. ર
ગાથા अत्थि जीओ तह णिच्चो, कत्ता भुत्ता य पुण्णपावाणं । अत्थि धुवं निव्वाणं, तस्सोवाओ अ छ टाणा || ३
ચોપાઈ સમકિત થાનકથી વિપરીત, મિથ્યાવાદી અતિ અવિનીત; તેહના બોલ સવે જૂજૂઆ, જિહાં જોઈયે તિહાં ઉંડા કૃઆ. ૪
નાસ્તિકવાદ પહિલો નાસ્તિક ભાખે શૂન, જીવ શરીર થકી નહીં ભિન્ન;
મદ્ય અંગથી મદિરા જેમ, પંચ ભૂતથી ચેતન તેમ. પ. ૧. ભાવ. २. यथा मद्यांगेन मदशक्तिरुत्पद्यते तथा पृथिव्यपतेजोवाय्याकाशानां पंचभृताना एकत्रमिलने चेतना नाम कश्चन पदार्थः समुत्पद्यते । तथा पंचभूत-विलयं तम्यापि विलय:
इति नास्तिकानां मतः ॥ સમ્યકત્વનાં પાન-સ્વરૂપની ચોપાઈ
પ૭૫
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org