SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્નાકરમાહિંથી લઘુકપર્દિકામાનિ જી, ઉદ્ધરિઓ એહ ભાવ યથારથ આપશકતિ અનુમાનેં જી; પણિ એહનિ ચિંતામણિ સરિખાં રતન ન આવઈ તોલાઈ જી, શ્રી નયવિજય-વિબુધ-પયસેવકવાચકજસઈમબોલઈ જી ૧ર૪ - જિનશાસનરૂપ રત્નાકરમાંહિથી એ સ્થાનભાવ ઉદ્ધરિઓ. એ ઉદ્ધારગ્રંથ યથાર્થ છઈ. જિનશાસનરત્નાકરલેખાં એ ગ્રંથ લઘુકપર્દિકામાન છે, રત્નાકર તો અનેક રત્નઈ ભરિઓ થઈ. એ ઉપમા ગર્વપરિહારનઈ અર્થિ કરી છઈ, પણિ શુદ્ધભાવ એહના વિચારિઇ તો ચિંતામણિ સરખાં રતન પણિ એહનઈ તો લઈ નાવઇ.શ્રી નયવિજય વિબુધનો પદસેવક વાચક જસ - યશોવિજયોપાધ્યાય ઈણિ પરિશું બોલઈ છાં. (સમ્યત્વ જસ્થાન ચઉપઇ, કડી ૧ ર૪ અને એનો બાલાવબોધ) પ૭૪ ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy