________________
સ્પણ-પારખિ પરખી પાસિ, કરે યણની મોટી રાશિ; પરખે નાણાં નાણાવટી, કરે રેડ જિન સુરગિરિ તટી. પ વિવિધ દેશ અંબર અનુકૂલ, દોસિ વિસ્તાર પટફલ; ચીન મસજ્જર ને જરબાફ, જીપે રવિ શશિ કર ઓ સાફ. ૬ સોવન-તંતુ-ખચિત પામરી, જે પાસે ભિકખા ભારી; માંગે રોહણગિરિની કંતિ, તે જોતાં પહુંચે મન ખંતિ ૭ જિમ વસંત ફૂલે કણિયાર, મણિમાલા માંડઈ મણીઆર; તેલ ફૂલ સુરહિયા ધરઈ, તસ સુવાસ અંબરિ વિસ્તરે. ૮ કસ્તુરી આકુલ તોલંત, સૌરભ નિશ્ચલ અલિ ગુંજંત; નવિ જાણે તિહાં લીનો લોક, સોર જોર કરતે જન થોક. ૯ કેસર છવિ અગનિ તનુ ધરી, માનું ધીજ કસ્તુરી કરી; ટાલઈ નીચપણા નિઃશંક, તો આદરિઈ જગિ નિકલંક. ૧૦ અંબર ચંદન અગર કપૂર, ગર્ભિત ધરણી પરિમલપૂર, માનું તે ભારે નવિ ફરે, અલિ ગુંજિત આકંદિત કરે. ૧૧ ઘણાં વસાણાનો વિસ્તાર, તે કહેતાં નવિ લાભ પાર; સુરલોકે પણિ ન મિલે જેહ, તે લહિએ તિહાં વસ્તુ અહ. ૧૨ લોક થોક જિમ વેલિ ભરાઈ, એક એકનાં હદય દલાઈ; શુચિ પક્ષે પામે વિસ્તાર, દરિઆ સમ ગાજઈ બાજાર. ૧૩ તિહાં વ્યાપાર કર્યો અતિ ઘણા, મુર્તિ લાભ હુઆ સોગુણા; ભર્યા વસાણે નિજ નિજ જિહાજ, કીધો ઘરિ આવ્યાનો સાજ. ૧૪
સમુદ્ર વહાણ સંવાદ
૫૬૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org