SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ સુરવર જસ સાંનિધિ કરે, તેહર્યે કેવી રીસ ? ઇમ સાયર પણિ ઉપશમી, ધરઈ વાહણ નિજ સીસ, ૫ ઢાળ ૧૬ (ઢાળ ફાગની હરખિત વ્યવહારી હુઆ હો, કરતા કોડિ કલ્લોલ, ટલી વાહણથી આપદા હો, ચિત્ત હુઆ અતિ રંગરોલ. ૧ પ્રભુ પાસજી નામથી દુઃખ ટળ્યો હો, અહો મેરે લલના; સવિ મલ્યો સુખ સંજોગ. પ્રભુ પાસજી, અહો. કિયાં છાંટણાં અતિ ઘણાં હો, કેસરકી ઝકઝોર; માનું સંકટ રચણી ગયે તે, પ્રગટ ભયો સુખ ભોર, પ્રભુ- ર ભયો હરખ વરષા અતિ સંકટ, ગએ ઘામરિતુ હેત; તાતે ફિરત અંબર બલાકા, ઉજ્વલ ફર્યા કેતુ. પ્રભુ ૩ કુઆ થંભ ફિરિ સજ કીઓ હો, માનું નાચકા વસ; નાચે ફિરતી નર્તકી હો, શ્વેત અંસુક ધરી એસ. પ્રભુ ૪ સોહે મંડિત ચિહું દિસે હો, પટમંડપ ચોસાલ; માનું જય-લચ્છી તણો હો, હોત વિવાહ વિશાલ. પ્રભુ ૫ બેઠો સોહે પાંજરી હો, કૂઆથંભ અગ્રભાગ; માનું કે પોપટ ખેલતો હો, અંબર તરૂઅર લાગિ. પ્રભુ૬ નવ નિધાન લચ્છી લહી હો, નવગ્રહ હુઆ પ્રસન્ન; નવ સઢ તાણ્યા તે ભણી હો, મોહે તિહાં જનમન. પ્રભુ છે સમુદ્ર વહાણ સંવાદ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy