________________
મલયાચલ ચંદન વિના, ધન વિણ જિમ ઢંગ; સોહે નહિ તિમ અહ્મ વિના, તુજ વૈભવ રંગ. સાયર૦ ૧૧ કરહ પિઠિ જલ વરસ તૂઝને હિતવાણી; મૂરખ જો લાજે નહિ, જાણિ નિજ હાણી સાયર. ૧૨ ગગન પાત ભયથી સૂએ, કરી ઉંચા પાય; ટીટોડી જિમ તુજ તથા, કલ્પિત મંદ થાય. સાયર. ૧૩ ઉન્હો સું થાએ વૃથા? મોટાઈ જેહ, તે તો બહું મિલી હોઈ, બિહું પકખ સનેહ. સાયર૦ ૧૪
દુહા રાજા રાજિ પ્રજા સુખી, પ્રજા રાજ નૃપ રૂપ; નિજ કરિ છત્ર ચમર ધરે, તો નવિ સોહ ભૂપ. ૧ મદ ઝરતે ગજ ગાજતે, સોહે વિંધ્ય નિવેસ; વંધ્યાચલ વિણ ાથિઆ, સુખ ન લહે પરદેશ. ર અગંજય વન તે હુઈ, સિંહ કરે જિાં વાસ; વનનિકુંજ છાયા વિના, ન લહે સિંહ વિલાસ. ૩ હંસ વિના સોહે નહિં, માનસર જલપૂર, માનસ સરવર હંસલા, સુખ ન લહે મહમૂર. ૪ ઈમ સાયર ! તુજ અહ્મ મિલી, મોટાઈ બિહુ પકખ; જો તું ચૂકઈ મદ-વહ્યો, તો તુજ સમ મુજ લખ. ૫ હંસ સિંહ રિવર કરે, જિહાં જાઈ તિહાં લીલ; સર્વ કામિ તિમ સુખ લહે, જે છે સાધુ સુસીલ. ૬
સમુદ્ર-વહાણ સંવાદ
૫૬૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org