SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ જો હવઈ ન રહિસ નિંદા કરતો, મર્મ ઉઘાડિસિ માહરા ફિરતો; પોત તરંગ ઘુમરમાં બોળી, તો હું નાંખીશ તુજને ઢાળી. ર તુજ વિણ મુજ નવિ હોમ્બે હાણી, તુજ સરિખા બહુ મલિસિ આણી; જો અખૂટ છે નૃપભંડાર, તો ચાકરની નહીં કો પાર. ૩ ઉષ્ણ અગનિ-તાપે હુએ ગાઢું, જેહ સ્વભાવે જ છે ટાઢું, તિમ તુજ મર્મ વચને હું કોપ્યો, ક્ષમાવંત પુરિ જે આરોપ્યો ૪ મોટાસ્ય હઠવાદ નીવાય, નીતિમાર્ગ તે તિ વિસર્યા, મુજ કોપિ તું રહિએ ન સકઈ પડે એક લહરીને ધક્કઈ. ૫ કોડિ તરંગ શિખર પરિ વાધે, જઈઅ ફીરઈ તે અંબર આધ; એક તરંગ સયલ નભ ભાજ, કાજ ઘણા તું ઈમ લા? ૬ પવન છકોલઇ દિએ જલ ભમરી, માનું મદ-મદિરાની ઘુમરી; તેહમાં શૈલ-શિખર પણિ ટૂટે, હરિ શય્યા ફણિબંધ વિછૂટે છે નક્ર ચક્ર પાડીને અતુચ્છ, ઊછળતા આછોઈ પુચ્છ, જઈ લાગે અંબર જલ કણિયા, છમકે ગ્રહગણ તાતા મણિયા. ૮ એહવે મુજ કોપે તુજ સર્વ, ગલચે જે મનમાં છે ગર્વ, જે બોલે અસમંજસ ભાષા, તે ફલસે સઘલી શત શાખા.” ૯ Eesti વાહણ કહે મત રાખજે, સાયર! પાછું જોર ચાલે તે કરિચ્યું વૃથા, ફૂલી કરે બકોર. ૧ વચન ગુમાને તુજ ભરિયાં, સાચ નકા તિાં ભાખ; કેતાં કાલાં કાદ્ધિએ, જિમતાં દહિ ને માખ. ૨ સમુદ્ર-વહાણ સંવાદ - ૫૫૯ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy