SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ દુહા સાયર કહે “તું ભોગવે, ઘણા પાપનો ભોગ; એક મુજ નિંદા કરી, સ્યો અધિકો ફલ યોગ ? ૧ વીંધ્યો ખીલે લોહને, તું નિજ કૃષી મઝારિ, બાંધ્યો છે દઢ દોરચ્યું, નિજ વશ નહિ લગાર. ૨ દુભર ભરિએ તુજ ઉદર, ઘાલિ ધૂલિ પાષાણ; વાય ભર્યો ભચકે ઘણું, તું જગિ ખરો અજાણ;" ૩ વાહણ કહે “સાયર ! તુહ્યો, વડા જડાય જ;િ દેખો છો ગિરિ પ્રજલતો, નવિ નિજ પગવિચ અગ્નિ. ૪ મેરૂ મંથાણે તું મથ્ય, રામશરે વલિ દદ્ધ, ઊછાલી પાતાલ ઘટ પવને કીધો અદ્ધ. ૫ પામે મૂછ તે દુખે, મુખે મુકે છે ફીણ, સન્નિપાતિઓ ઘુરઘુર, લોટે કચરે લીણ. ૬ ભોગવતો ઈમ પાપ ફલ, નવિ જાણે નિજ હાનિ; દોષ રહે તૂ પર તણા, તે નવિ આવે માનિ." ૭ હાલ ૧૧ ઈણિ પુરિ કંબલ કોઈ ન લેસી - અદેશી) સાયર કહે “તું બહુ અપરાધી, વાહણ ! જીભ તુઝ અધિકી વાધી; ખોલે મર્મ અનેક અદ્ભારાં, ઢાંકૂં છિદ્ર અમે તુજ સારાં. ૧ ૧. કૂખ. ૫૫૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy