SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ચોર ભૂંકે મહા ક્રોધ મૂકે વલી, વાહણ ઊપરિ ભરી અગન હોકા; કોક બાણે વઢે સુભટ રણ-રસ ચઢે, બિરૂદ ગાયે તિહાં બંદિ લોકા. વાહણ ૧૦ ઓસરી ચોર જલિ સોર બહુ પાથરઈ, સાથરઈ અગનિ તિહાં સબલ લાગે; ખાલતો બાળતો ટાળતો દર્પ તુજ, તેહ તૂં દેખાતો કિમ ન જાગે ? વાહણ ૧૧ શેષ પિણ સલસલે મેદિની ચલચલે, ખલભલે શલ તે સમર-રંગે; લડથડે ભીરૂ ઈક એક આગઈ પડે, સુભટ સન્નાહ માએ ન અંગે. વાહણ ૧૨ ઘોર રણજોર ચિહુ ઓર ભટ ફેરવે, દેવ પિણ દેખતાં જેહ ચમકે; બાણ બહુ ધૂમથી તિમિર પસરે સબલ, કૌતુકી અમરના ડમરૂ ડમકે. વાહણ ૧૩ એહવે રણ શરણ તું કિસ્યું મુજ કરે ? ખલ પરિ દુષ્ટ દેખઈ તમાસા; એક તિહાં ધર્મ છે શરણ માહરે વડું, સુજસ દિએ તે કરે સફલ આશા. વાહણ” ૧૪ ૧. સબલ. ૨. ખલપણઈ. સમુદ્ર-વહાણ સંવાદ Jain Education International 2010_02 For Private & Personal Use Only ૫૫૭ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy