SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ ઝલકતે નૂર દલપૂર, બિઠું તબ મલ્યાં, વીર રસ જલધિ ઊધાણ બલિયાં. વાહણ. ૪ નીલ સિત પીત અતિશ્યામ પાટલ ધ્વજા, વસન ભૂષણ તરૂણ કિરણ છાજે; માનું બહુ રૂપ રણ-લચ્છિ હૃદય-સ્થલે, કંચુઆ પંચ-વરણી વિરાર્જ. વાહણ પ ભૂર રણતૂર પૂરે ગયણે ગડગડે, આથડે કટકની સુભટ-કોડી; નાવસ્યું નાવ રણભાવ ભર ભેળવી, કેલવી ઘાઉ દિએ મૂછ મોડી. વાહણ ૬ નિશિતશર ધુર જલધાર વરસે ઘણું, સંચરે ગગન બક-ધવલ નેજા; ગાજ સાજે સમર-ઢોલ વાજે સબલ, વીજ જિમ કુંત ચમકે સતેજા. વાહણ ૭ ક્રૂર-૨સશૂર ગજ કુંભ સિંદૂર સમ, રૂધિરનાં પૂર અવિદૂર ચાલે; સૂર ચૂરઈ સમર ભૂમિ સૂરણ પરિ, સીસ કાયર ધરા હૈઠિ ઘાલે. વાહણ ૮ ભંડ બ્રહ્મડ શત-ખંડ જે કરી સકે, ઊછલે તેહવા નાલિ-ગોળા; વરસતા અગન રણ-મગન રોસે ભર્યા, માનું એ ચમ તણા નયન-ડોલા. વાહણ ૯ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy