________________
શોષ ન પામું કોઈથી રે, એ મદ મ ઘરે એક ચૂલપ કર્યો ઘટ-સુત મુનિ રે, તિહાં ન રહી તુજ ટેક. સબલ૦૭ એક એક પાં અતિ ઘણા રે, જગમાં છે બલવંત; મુજ સમ જગમાં કો નહિ રે, ઈમ કોઈ મ ધરો તંત. સબલ૦ ૮ સહસ નદી ઘન કોડિથી રે, તુજ નવી પેટ ભરાઈ; – નિત્ય ભૂખ્યો એહવો રે, કિમ સંતોષી થાઈ ? સબલ ૯ શસિ સૂરજ ઘન પરિ અલ્પે રે, ભમિએ પર-ઉપકાર ભાર્ગે અંગે તું રહિઓ રે, હસવું કાંઈ ? ગમાર ! સબલ ૧૦ પરહિત-હેતે ઉદ્યમી રે, સરજ્યા સજ્જન સાર; દુર્જન દુખીયા આલસું રે, ફોકટ કૂલણહાર સબલ ૧૧ નિકારણ નિતિ ઉચ્છલે રે, વલર્ગ વાઉલ જેમ; હૃદયમાંહિ ઘણું પરજલે રે, ક્ષમાવંત તું કેમ? સબલ૦ ૧૨ સાચું તું ગંભીર છે રે, નવિ લાપ મર્યાદ; પિણ તિહાં કારણ છે જુઓ રે, ઢું ફૂલે નિસવાદ? સબલ ૧૩ વિકટ ચપેટા ચિહુ દિશિ રે, વેલંધર દિએ તુઝ; મર્યાદા લોપે નહિ રે, તેહથી એ તુજ ગુજ્જ, સબલ૦ ૧૪ પર અવગુણ નિજગુણ-કથા રે, છાંડો વિકથા રૂપ; જાણું છું સઘલું અધ્યે રે, સાયર ! તુચ્છ સ્વરૂપ." સબલ૦ ૧૫
દુહા કહે મકરાકર "કરિ તું, પ્રવાહણ ! મુજસ્ડ હેડિ; મેં તૂ શરણે રખિઓ, તે પામી ધન કોડિ. ૧
* ૫૫૪
ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org