SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું તુજ નંદન-કલા, નિતિ નિતિ ઘટતી જાઈ, રાતે કેવલ તગતગે, દિવસ અગોચર થાઈ. પ મોટી જશ કીર્તિ કલા, પર ઉપગાર વિશેષ; અખય અખંડિત સર્વદા, મુજ વિલસે સવિ દેસ.' ૬ [ઈડર આંબા આંબલી રેએ દેશી] સાયર કહે “સુણી વાહણ ! તું રે, ન કહે મુજ ગુણ સાર; કાઢે પૂરા દુધમાં રે, કહતો દોષ વિચાર; GLUE સબલ એ મન માન્યાની વાત, હૂં ન કરે મુજ ગુણ ખ્યાત, મુજ મોટા છે અવદાત. સબલ ૧ જે દિન કૃપ સરોવરૂ રે, સૂકે નદિય નિવાણ; ભર ઉનાલે તે દિને રે, વાધે મુજ ઊધાણ. સબલ ૨ પ્રબલ પ્રતાપે રવિ તણે રે, નવિ સૂકે મુજ નીર; મેરૂ અગિનથી વિ ગલે રે, જો પિણ હેમ શરીર. સબલ ૩ હું સંતોષ કરી રહૂં રે, અવિચલ ને ચિરોભ; ઠામ રહિત ભમતાં રહો રે, વાહણ ! તુાં અતિ લોભ. સબલ ૪ શમાવંત ગંભીર છું રે, નવ લોખું મર્યાદ; હૂં મુજ ગુણ જાણે નહિ રે, સ્યો તુજસ્થં મુજ વાદ ’' સબલ ૫ વાહણ કહે ``સુણિ સાયરૂ રે ! નવ સૂકે તું ઘામ; ઉનાલે જલ અતિ ધરે રે, પિણ નવિ આવે કામ. સબલ૦ ૬ સમુદ્ર-વહાણ સંવાદ Jain Education International 2010_02 For Private & Personal Use Only ૫૫૩ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy