________________
તે પખ અંધારે રે, કરવત્ત વિદારે રે, ઈમ ધારે તે દ્વિજપતિ નિજ પાવનપણું રે. ૮ શશિસ્યું તુજ રંગો રે, ઈમ છે એકાંગી રે, નવિ સોહે અભંગો, સજ્જનની પરે રે૯ તુજમાં નવિ ખૂતો રે, તો સવિ ગુણ-જૂતો રે; તુજ પૂતો વિગુતો, નવિ કોઈ અવગુણ રે. ૧૦ તો પિણ તુજવાસી રે, કુલ-રેખા કાલી રે; નિજ ગુણ જલ ગાલી, ટાલિ નવિ શકે રે. ૧૧ ખલ સંગે જાણી રે, જન-ગણ-હાણી રે, હોય મલીન ઘન-પાણી, યમુનામાં ભલ્યું રે. ૧૨ કુલ-અવગુણ-દોષી ૨, નિજ કાયા શોષી રે; તુજ નંદન ચોખી, તપસ્યા આદરે રે. ૧૩
ઈમ તુજથી વિપરીત જે, તુજથી લાજે જેહ, તે સુત-દ્ધિમદ કિસ્યો?, તેહસૂં કિસ્યો સનેહ ? ૧ સગા સણીજા નાતિનો, ગુણ નાવે પરકાજ; એક સગો ભૂખે મરે, એક તણિ ઘરિ રાજ. ૨ અત્રિ નયનથી ઉપનો તુજથી પણિ જે ચંદ; તે બંઈ બાપને બેટડે, તુજને કિસ્યો આનંદ ? ૩ નિજ ગુણ હોય તો ગાજીએ, પરગુણ સવિ અક્યત્ય; જિમ વિઘા પુરતક રહી, જિમ વલિ ધન પર-હત્ય. ૪
૫૫૨
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org