________________
માનું મનમથ રાયનો, કલસ રાજ અભિષેક; લંછન નીલ કમલ કલિત, મુજ સુત સાહે એક. ૬ મુજ સુત-મંડલ સાચલું, સરવર રતિ આનંદ, જિહાં મનમથ મજ્જન કરઈ, ઊડે તારાવું.' 9
ઢાળ ૮
ત્રિગડે પ્રભુ સોહઈ છે. અથવા ચિત્રોડી રાજાની દેશી) હવે વાહણ વિલાસી રે, કહે વદન વિકાસી રે; “સુત-દ્ધિથી હાસી સાયર ! તુજ તણી રે. ૧ તુજ સુત ઉવસંગી રે, તું પાતક-રંગી રે, નિજ ગોત્રજા ચંગી તું અંગીકરે છે. ૨ નવિ લોકથી લાજે રે, અભિમાને ભાજે રે, વલી પાપ કરીને ગાજે રે, પાપી . ૩ ઈમ હદય વિમાસી રે, સુત તુજથી નાસી રે; હુઓ અંબર-વાસી સુરનર વંદીઓ રે. ૪ દ્વિજરાજ તે કહિએ રે, અતિ નિર્મલ લહિયે રે, ગુણ ઉજલ મહિએ, લોકે ચંદલો રે. ૫ મલમૂત્ર સમેટે રે, અપવિત્ર તું ભેટ રે; તેણે કારણે બેટે, દૂરે પરિહય રે. ૬ વિરહાનલ સળગે રે, સુત રહતાં અલગે રે; તું ચંદ્રને વળગે, કિરણે ઉચ્છલી ર. ૭
સમદ્રવહાણ સંવાદ
૫૫૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org